વાવ-થરાદના નાણી ગામે PM મોદીની સભાને લીધે મંત્રીઓએ આગોતરી તૈયારીની કરી સમીક્ષા
થરાદ, 27 માર્ચ 2026: Ministers review advance preparations for PM’s meeting રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 31મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનના આગમનને લીધે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આગોતરી તૈયારીઓ […]


