ડોમેસ્ટિક એરલાઈન્સમાં મુસાફરોની સંખ્યામાં 42.85 ટકાનો નોંધપાત્ર વધારો
નવી દિલ્હીઃ દેશમાં ડોમેસ્ટિક એરલાઈન્સ દ્વારા મુસાફરોને લઈ જવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વિવિધ સ્થાનિક એરલાઇન્સના ટ્રાફિક ડેટા અનુસાર, મુસાફરોની સંખ્યા 503.92 લાખ સુધી પહોંચી છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં 352.75 લાખ મુસાફરોની સરખામણીમાં 42.85% નો નોંધપાત્ર વધારો થયો છે. ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુસાફરોની સંખ્યામાં આ નોંધપાત્ર વૃદ્ધિ ભારતના ઉડ્ડયન ઉદ્યોગની શક્તિ અને […]