1. Home
  2. Tag "Ministry of Defence"

દેશમાં બનેલા જેટ વિમાન તેજસ એમકે-1એનું ઉત્પાદન હવે તેજ ગતિએ આગળ વધશે

નવી દિલ્હીઃ સ્વદેશી રીતે નિર્મિત હળવા લડાકૂ વિમાન તેજસ Mk-1A ની ડિલિવરી હવે વેગ પકડી રહી છે. અમેરિકન કંપનીએ આ ફાઇટર એરક્રાફ્ટ માટે ભારતને જેટ એન્જિન સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ડિસેમ્બર સુધીમાં 12 તેજસ વિમાન તૈયાર થઈ જશે, જેમાંથી છ પહેલાથી જ તૈયાર થઈ ગયા છે. તાજેતરમાં, યુએસ […]

સંરક્ષણ મંત્રાલયે આતંકવાદ વિરોધી ક્ષમતાઓને વધારવા માટે લગભગ રુ 2,000 કરોડની ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ મિકેનિઝમ હેઠળના કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ આતંકવાદ વિરોધી (CT) કામગીરીમાં ભારતીય સેનાની ઓપરેશનલ તૈયારીને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં, સંરક્ષણ મંત્રાલયે ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ (EP) મિકેનિઝમ હેઠળ તેર (13) કરારોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કરારો ₹1,981.90 કરોડના છે, જે ભારતીય સેના માટે કુલ ₹2,000 કરોડના મંજૂર ખર્ચ સામે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા છે. EP આદેશ હેઠળ ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયાઓ દ્વારા […]

21મી સદીના પડકારો વચ્ચે રક્ષા મંત્રાલયે 2025ને ‘સુધારાનું વર્ષ’ જાહેર કર્યું

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંરક્ષણ મંત્રાલયના તમામ સચિવો સાથે વિવિધ યોજનાઓ, પ્રોજેક્ટ્સ, સુધારાઓ અને આગળના માર્ગની પ્રગતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. મીટીંગમાં 2025 માં કેન્દ્રિત હસ્તક્ષેપ માટે વ્યાપક ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી હતી. મીટીંગમાં જણાવ્યું હતું કે સુધારાઓનો હેતુ સંયુક્તતા અને એકીકરણ પહેલને વધુ મજબૂત બનાવવા અને સંકલિત થિયેટર કમાન્ડની સ્થાપનાને સરળ […]

વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી

નવી દિલ્હીઃ ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી છે. 2022 માં બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ, ભારતીય વાયુસેના સંચાલિત C-17 ગ્લોબમાસ્ટર પ્રથમ કન્સાઇનમેન્ટ સાથે હિંડન એરફોર્સથી ઉડાન ભરી હતી. ફિલિપાઈન્સ એરફોર્સના ક્લાર્ક એરબેઝ પર […]

OFBના ખાનગીકરણ માટે સરકારે આપી લીલી ઝંડી

રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં ખાનગીકરણ OFBના ખાનગીકરણને સરકારની લીલી ઝંડી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય પર લાગી મહોર નવી દિલ્હી: સરકારે ઓર્ડિયન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે ઓએફબીના ખાનગીકરણને લીલી ઝંડી આપી દીધી છે. ભારત સરકારે રક્ષા સેક્ટરમાં મોટા ફેરફાર અંતર્ગત ઓર્ડિયન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે ઓએફબીના ખાનગીકરણને લીલી ઝંડી આપી દીધી છે. OFBના અંતર્ગત આવનારા તમામ ગોળા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code