અફઘાનિસ્તાન સંકટઃ PM મોદીએ સર્વદળીય બેઠક બોલાવી, વિદેશ મંત્રાલય પરિસ્થિતિથી કરશે માહિતગાર
દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ ઉભી થયેલી અરાજકતાની પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. સરકાર વિભન્ન રાજનૈતિક પાર્ટીઓના સંસદીય નેતાઓ સાથે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે માહિતગાર કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પાર્ટીઓના નેતાઓને જાણકારી આપવાનો નિર્દેશ કર્યો છે. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું છે કે, […]


