11 કરોડથી વધુ લોકો નશા મુક્ત ભારત અભિયાનનો હિસ્સો બન્યા
નવી દિલ્હીઃ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે આજે દેશભરમાં નશા મુક્ત ભારત અભિયાન (NMBA) હેઠળ માદક દ્રવ્યોના દુરુપયોગ સામે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી સમારોહનું આયોજન કર્યું છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે આજે નવી દિલ્હીમાં શપથ લેવડાવ્યા હતા. આ વર્ષની થીમ છે વિક્ષિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે સ્વતંત્ર. સંબોધન દરમિયાન […]