બાંગ્લાદેશમાં હિંસા: પિરોજપુરમાં હિન્દુ પરિવારના ઘરને ફૂંકી માર્યું
ઢાકા, 29 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની હૃદયદ્રાવક ઘટનામાં, પિરોજપુરના ડુમરીટોલા ગામમાં એક હિન્દુ પરિવારના ઘરને આગ ચાંપી દેવામાં આવી છે. જ્યારે સાહા પરિવારના સભ્યો ઘરમાં ઊંઘી રહ્યા હતા, ત્યારે કટ્ટરપંથીઓએ ઘરના દરવાજા બહારથી બંધ કરી આગ લગાવી દીધી હતી. આ ઘટના બાદ લેખિકા તસ્લીમા નસરીને […]


