ફુદીનો ઉનાળામાં ડિહાઇડ્રેશનમાં જ નહીં આ બીમારીઓમાં પણ અસરકારક રીતે ઉપયોગી છે
ઉનાળામાં શરીરને ઠંડક આપવા અને તાજગી જાળવવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. આમાં ફુદીનો પણ શામેલ છે, જે તમારા રસોડામાં કે બગીચામાં સરળતાથી મળી રહે છે. ફુદીનો માત્ર સ્વાદ વધારતો છોડ નથી, પરંતુ ઉનાળામાં સ્વાસ્થ્ય માટે રામબાણ પણ છે. આ ઔષધિ ઉનાળાનો એક સુપરફૂડ છે જે ફક્ત ડિહાઇડ્રેશન જ નહીં પરંતુ અન્ય ઘણી બીમારીઓ […]