માઉન્ટ આબુમાં માઈનસ તાપમાન, બર્ફિલી ઠંડીમાં મોજ માણતા પ્રવાસીઓ
માઉન્ટ આબુના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થર્ટી ફર્સ્ટની ઊજવણી માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં માઉન્ટના પોલો ગ્રાઉન્ડ ખાતે શીત મહોત્સવનું આયોજન અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાંયુ વાતાવરણ સર્જાયુ છે. ત્યારે ગુજરાતની સરહદ પર આવેલા માઉન્ટ આબુ પર માઈનસ તાપમાનમાં ઠંડીને માણવા માટે અને થર્ટી ફર્સ્ટ મનાવવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. હીલ સ્ટેશનમાં પ્રવાસીઓ […]