1. Home
  2. Tag "missiles"

રશિયા 2021માં 200 જેટલી મિસાઈલનું કરશે પરિક્ષણ

દિલ્હીઃ અમેરિકા અને નાટોના યુરોપિય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ એલાન કર્યુ છે કે તે 2021ના વર્ષમાં 200 મિસાઇલનું પરીક્ષણ કરશે. રશિયાની અત્યંત ઘાતક ‘સતાન 2’ હાઇપરસોનિક અંતરમહાદ્વિપિય મિસાઇલ બનીને તૈયાર થવાની છે. તેવા સમયે આ એલાન કરવામાં આવ્યું છે.  રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ નેતૃત્વમાં મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવશે. ગયા […]

ઇન્ડિયન એરફોર્સે એક સાથે 10 મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

ઇન્ડિયન એરફોર્સે એક સાથે દસ આકાશી મિસાઇલનું કર્યું પરીક્ષણ મિસાઇલના પરીક્ષણ દરમિયાન યુદ્વ જેવા માહોલનું થયું નિર્માણ આંધપ્રદેશમાં આવેલી સુર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જથી કરાયું મિસાઇલનું પરીક્ષણ નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સે એક સાથે દસ આકાશી મિસાઇલનું પરીક્ષણ કરીને યુદ્વ જેવા માહોલનું નિર્માણ કર્યું હતું. સામાન્યપણે એક સમયે એક મિસાઇલનું પરીક્ષણ થતું હોય છે પરંતુ યુદ્વની સ્થિતિમાં […]

દુશ્મનોનો નાશ કરનારી લેઝર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનું DRDO એ કર્યું સફળ પરિક્ષણ

ડીઆરડીઓની વધુ એક સફળતા લેઝર ગાઈડેડ એન્ટી ટેન્ર મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું દેશને આત્મ નિર્ભર બનાવાની દીશામાં કાર્ય થઈ રહ્યું છે તેમનો મુખ્ય હેતું આયાત નિર્ભરતા ઘટાડવાનો છે દેશમાં હાલ ત્રણેય સેનાઓને મજબુત બનાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, સાથે જ આત્મનિર્ભર ભારત થકી પણ મિસાઈલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, દરેક મોરચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code