IPL: મિશેલ માર્શની સદીની મદદથી LSGએ GTને 33 રને હરાવ્યું
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે IPL 2025ની 64મી મેચ રમાઈ હતી. મિશેલ માર્શની 117 રનની ધમાકેદાર સદીની મદદથી LSGએ મેચ 33 રનથી જીતી લીધી. 236 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, GTના સાઈ સુદર્શન (21) અને કેપ્ટન શુભમન ગિલ (35) મોટા સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. જોકે, ટીમે […]