અમદાવાદમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી બાકી રહેલા કામો 30 જૂન પહેલાં શરૂ કરી દેવા આદેશ
અમદાવાદઃ શહેરમાં કોરોનાનો પ્રથમ અને બીજો વેવ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર વ્યસ્થ બની જતાં વિકાસ કામો ખોરંભે પડી ગયા હતા. વર્ષ 2019થી શહેરમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો અટકી પડ્યા હતા. હવે કોરોનાનો કહેર હવે ઓછો થતા શહેરમાં ફરી કામો શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ ખાતા દ્વારા તમામ વિભાગોને જાણ […]