દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના નાના પૂત્રની પણ ધરપકડ
ડેપ્યુટી ડીડીઓ અને એપીઓની પણ ધરપકડ અગાઉ ટીડીઓ સહિત 11ની ધરપકડ કરવામાં આવી હતી મંત્રીના પુત્રોએ મનરેગા યોજનાને કમાણીનું સાધન બનાવ્યુ હતુ દાહોદ: મહાત્મા ગાંધી રોજગાર ગેરન્ટી યોજના (મનરેગા) ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવાની યોજના છે. આદિવાસી વિસ્તાર એવા દાહોદ વિસ્તારમાં આ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો પડદાફાશ થયો હતો. આ કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી […]