સ્માર્ટફોનને નવા ફોનની જેમ ચમકાવવા માટે ઘરે જ અપનાવો આ રીત
આજકાલ મોટાભાગના લોકો તેમના સ્ટેટસ બતાવવા માટે પ્રીમિયમ ફોન ખરીદી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત ઘણી મોંઘી છે. પરંતુ ફોન લીધા પછી તેને સારી રીતે રાખવો પણ જરૂરી છે, નહીં તો તે ઝડપથી બગડી શકે છે અને જૂનો દેખાવા પણ લાગે છે. મોટાભાગના લોકો તેમના મોબાઈલ ફોનને ગંદા હાથથી સ્પર્શ કરે છે જેનાથી સ્ક્રીન […]


