મધ્યપ્રદેશઃ ચાર્જીંગમાં રાખેલા મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ, વિદ્યાર્થી ગંભીર રીતે દાઝ્યો
વિદ્યાર્થી ઓનલાઈન ક્લાક ભરી રહ્યો હતો ગંભીર રીતે દાઝેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ દિલ્હીઃ કોરોના કાળમાં મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. મોબાઈલ ફોન ચાર્જીંગ પર હોય ત્યારે લાંબા સમય સુધી ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે. દરમિયાન મધ્યપ્રદેશના સતનામાં ધો-8નો વિદ્યાર્થી મોબાઈલ પર ઓનલાઈન ક્લાક ભરી રહ્યો હતો. આ દરમિયાન મોબાઈલ ફોનમાં […]


