અમદાવાદ સેટેલાઇટમાં NRI દંપતી ડિજિટલ અરેસ્ટના શિકાર બનતા બચ્યા
અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2026: શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વયોવૃદ્ધ NRI દંપતીને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 60 લાખ રૂપિયા પડાવવાનું સાયબર માફિયાઓનું કાવતરું સેટેલાઇટ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસની સમયસરની દખલગીરીને કારણે દંપતીના 15 લાખ રૂપિયા સાયબર ગઠિયાઓના હાથમાં જતા બચી ગયા છે. મૂળ અમેરિકા સ્થિત અને છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં સારવાર અર્થે રહેતા […]


