મોડસ ઓપરેન્ડી બ્યુરોમાં નિષ્ણાતોએ ગુનાઓની મોડસ ઓપરેન્ડીનું વિશ્લેષણ કરવું જોઈએઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરએન્ડડી)માં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર જનરલ બીપીઆર એન્ડ ડી, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ બીપીઆરએન્ડડીના છ વિભાગો તેમજ આઉટલાઈંગ યુનિટ્સ (કેપ્ટ ભોપાલ અને […]