1. Home
  2. Tag "Mohsin Naqvi"

T20 વર્લ્ડ કપ: ભારત સામે રમવાનો ઈન્કાર કરનાર પાકિસ્તાનથી ICC નારાજ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન સરકારે પોતાની ટીમને શ્રીલંકા જવાની મંજૂરી તો આપી દીધી છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના આ અણધાર્યા વલણ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સખત નારાજગી […]

વર્લ્ડ કપ બહિષ્કાર પર પાકિસ્તાન પર લાગી શકે છે કાયમી પ્રતિબંધ

દુબઈ, 26 જાન્યુઆરી 2026: આગામી ટી20 વર્લ્ડ કપના બૉયકોટની ધમકી આપનાર પાકિસ્તાનને ICCએ અત્યાર સુધીની સૌથી આકરી ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પાકિસ્તાન વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરશે, તો તેને ક્રિકેટની દુનિયામાંથી સંપૂર્ણપણે બાકાત કરવામાં આવી શકે છે. ICCએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જણાવી દીધું છે કે વર્લ્ડ કપ ન રમવાનું વલણ તેને અત્યંત […]

નકવીનો અહંકાર યથાવત, BCCIની ચેતવણી બાદ પણ એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર

દુબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ ફરી એકવાર ભારત સામે અડગ વલણ રાખ્યું છે. BCCI તરફથી સ્પષ્ટ ચેતવણી મળ્યા બાદ પણ નકવીએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ ટ્રોફી આપવાનો ઇનકાર કર્યો છે. મોહસિન નકવીએ જણાવ્યું છે કે તેઓ ખાસ પ્રેઝન્ટેશન સેરેમનીનું આયોજન કરશે અને તેમાં જો BCCI ઇચ્છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code