મુદ્રા નીતિ સમિતિની બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરે તેવી શકયતા
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) 6 ઑગસ્ટે યોજાનારી મુદ્રા નીતિ સમિતિ (એમપીસી)ની બેઠકમાં રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં કરે એવી શક્યતા છે. એચએસબીસી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક બજારની અનિશ્ચિતતા અને શુલ્ક સંબંધિત ચિંતાઓ વચ્ચે, આગામી ત્રણ ત્રિમાસિક સમયમાં ભારતમાં જીડીપી 7 ટકા રહે તેવી ધારણા છે, જે હાલના અંદાજથી વધુ છે. વિશ્લેષકોએ […]