હવે બિલ્ડર 10 ટકાથી વધારે નાણા જપ્ત નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો રિયલ એસ્ટેટની ખરીદીનો કરાર બિલ્ડર અથવા પ્રોપર્ટી ડેવલપરની તરફેણમાં હોય અને તેના કારણે ખરીદનાર મિલકતની ફાળવણી રદ કરે, તો બિલ્ડર મૂળ વેચાણ કિંમતના 10 ટકાથી વધુ હિસ્સો જપ્ત કરી શકશે નહીં. જસ્ટિસ બીઆર ગવઈ અને એસવીએન ભટ્ટીની બેન્ચે જણાવ્યું હતું કે કરારની શરતો જે સ્પષ્ટપણે એકતરફી અને […]