1. Home
  2. Tag "money"

પૈસાથી જોડાયેલા આ સવાલો ક્યારેય પાર્ટનરથી ના પુછો, નહીં તો સબંધમાં તણખા ઝરશે

તમારે તમારા પાર્ટનરને પૈસા સબંધિત કોઈ પ્રશ્નો પૂછવા જોઈએ નહી. જો તમે આ કરો છો, તો તે તમારા સબંધોને બગાડી શકે છે અને તમે અસહન મહેસૂસ કરશો. સબંધ કેટલો પણ જુનો હોય પણ પૈસાના કારણે ટૂટી જાય છે. એવામાં પાર્ટનરને થોડીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તમારા સબંધમાં ક્યારેય તીરાડ આવે નહીં. કેમ કે […]

ધન સંચય અને આર્થિક પ્રગતિ માટે વાસ્તુ શાસ્ત્રમાં સૂચવાયેલા આ નિયમો છે અઢળક ફાયદાકારક

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ દોષના કારણે વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ધન સંચય અને આર્થિક પ્રગતિના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઘણી વખત વ્યક્તિએ સમસ્યાઓ અને મજબૂરીઓના કારણે લોન લેવી પડે છે. ઘણી વખત આપણે લોન લઈએ છીએ પણ તેને ચુકવવામાં અસમર્થ હોઈએ છીએ. શ્રેષ્ઠ […]

યોગ્ય દિશામાં તિજોરી રાખવી જરૂરી, કારણ કે તિજોરીમાં હોય છે માતા લક્ષ્મીનો વાસ

ધન સંપત્તિ દરેક વ્યક્તિ મેળવવા માંગે છે. તેના માટે તે મહેનત પણ કરે છે. પરંતુ જો વાસ્તુ મુજબ પ્રબંધન કરવામાં આવેલુ હોય તો લક્ષ્મી ખુટતી નથી. તમારે તિજોરીને યોગ્ય દિશામાં રાખવી જોઈએ કેમ કે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે. યોગ્ય દિશામાં તિજોરી રાખવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે. આ દિશામાં રાખો તિજોરી વાસ્તુ મુજબ ઉત્તર દિશાને […]

ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (CGTMSE)એ નવી ઊંચાઈ હાંસલ કરી

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (સીજીટીએમએસઈ)એ વર્ષ 2022-23માં રૂ. 1.04 લાખ કરોડનાં આંકડાની સરખામણીમાં રૂ. 1.50 લાખ કરોડનાં મૂલ્યની ખાતરીપૂર્વકની રકમને પાર કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં 50 ટકાનો ધરખમ વધારો થયો છે. આ સિમાચિહ્ન સિડબી, એમએસએમઇ મંત્રાલય અને સીજીટીએમએસઈ દ્વારા સૂક્ષ્મ અને […]

સાલારે પહેલા દિવસે કરી જોરદાર કમાણી,ડંકી સહિત અન્ય ફિલ્મોની થઈ આવી હાલત

મુંબઈ: વર્ષ 2023 ના છેલ્લા મહિનામાં બોક્સ ઓફિસ પર ઘણી ઉત્તેજના છે. ડિસેમ્બરમાં અત્યાર સુધી ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ છે જે શાનદાર કલેક્શન કરી રહી છે. બહુપ્રતિક્ષિત ફિલ્મ સાલારે ટિકિટ બારી પર ધૂમ મચાવી છે. તે જ સમયે શાહરૂખ ખાનની ડંકી પણ થિયેટરોમાં હિટ થઈ છે. આ સિવાય એક્વામેન 2, સૈમ બહાદુર અને એનિમલ […]

ઓફિસમાં રાખો આ રંગના બાપ્પા,વેપાર વધશે અને ઘરમાં પણ થશે પૈસાનો વરસાદ

શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન ગણેશ વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ થતું નથી. જ્યોતિષશાસ્ત્રમાં પણ બાપ્પાની પૂજા (ભગવાન ગણેશ પૂજા) કરવાની એક ખાસ પદ્ધતિ છે, જે તમારા જીવનમાં ઘણો સુધારો કરે છે. કહેવાય છે કે જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે તમારા કાર્યસ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિ […]

છેતરપિંડી કરવાની નવી રીતઃ ચોર તમારા ખાતામાં પૈસા મોકલશે પણ તમને મળશે નહીં, પછી શરૂ થશે ખરી રમત

નવી દિલ્હીઃ દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવાની સાથે લોકો ડીજીટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. બીજી તરફ સાઈબર ઠોગો પણ સક્રિયા થયાં છે અને લોકોને ઠગવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. ભારતમાં છેતરપિંડી ક્યારેય સમાપ્ત થઈ શકે નહીં. દરેક વખતે માત્ર છેતરપિંડીની પદ્ધતિઓ બદલાય છે, છેતરપિંડીનો અંત આવતો નથી. દરેક હાથમાં ઝડપી ઈન્ટરનેટ અને મોબાઈલે આ […]

ઘરની ઉત્તર દિશામાં તિજોરી બનાવશો તો ક્યારેય ધનની અછત નહીં થાય!

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની સાચી દિશામાં તિજોરી કે લોકર રાખવામાં આવે તો ક્યારેય પૈસાની કમી નથી આવતી. આ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાના સ્વામી કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે, તેથી અહીં લોકર રાખવાથી કુબેર ભગવાન પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યો પર પોતાની કૃપા વરસાવે છે. કુબેરજીની કૃપાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. અહીં […]

આ 5 કારણોથી વ્યક્તિના હાથમાં નથી રહેતું ધન,તમે પણ જાણી લો આ વાસ્તુ ટિપ્સ

દરેક વ્યક્તિ વધુ પૈસા કમાવવા માંગે છે. ઘણી વખત લોકો સારા પૈસા કમાય છે પરંતુ તેમના હાથમાં પૈસા બચતા નથી. કેટલાક લોકો એવા હોય છે જેમની સાથે લક્ષ્મી પ્રસન્ન રહે છે અને તેમના હાથમાં હંમેશા પૈસા હોય છે. જો તમારા હાથમાં પણ પૈસા નથી ટકતા,તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક આસાન ઉપાયો છે, જો તમે તેને અનુસરશો તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code