1. Home
  2. Tag "MoneyLaundering"

લુધિયાણાના ઉદ્યોગપતિને ડિજિટલ એરેસ્ટ કરી 7 કરોડ પડાવનાર ગેંગ પર EDની ત્રાટક: એક મહિલાની ધરપકડ

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025: મની લોન્ડરિંગના કેસોમાં કડક કાર્યવાહી કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની જાલંધર ઝોનલ ટીમે લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસવાલને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામ સહિત 11 સ્થળોએ દરોડા પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલી રૂમી કલિતા નામની મહિલાની […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત, કોર્ટનો EDની ચાર્જશીટ પર સુનાવણીનો સ્વીકારવાનો ઇનકાર

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. જોકે, કોર્ટે EDને આ મામલે તપાસ ચાલુ રાખવાની છૂટ આપી છે. EDએ તેની ચાર્જશીટમાં […]

ડંકી રૂટથી અમેરિકા મોકલવાના કૌભાંડમાં EDની કાર્યવાહી: એજન્ટોની 5.42 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જલંધર ઝોને કુખ્યાત ‘ડંકી’ રૂટ મારફતે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલતા મોટા માનવ તસ્કરી રેકેટ પર સકંજો કસ્યો છે. EDએ કાર્યવાહી કરતા આ કૌભાંડમાં સામેલ ત્રણ એજન્ટોની અંદાજે 5.41 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. EDના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ખેતીની જમીન, રહેણાંક અને કોમર્શિયલ […]

મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ અમદાવાદ સુધી લંબાઈ, EDએ 35 લાખ રોકડ જપ્ત કરી

અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ હવે અમદાવાદ સુધી પહોંચી છે. EDએ મિઝોરમ, આસામ અને ગુજરાતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન અમદાવાદમાંથી 35 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ રકમને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરવામાં આવી છે. મિઝોરમમાંથી ઝડપાયેલા ડ્રગ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code