1. Home
  2. Tag "Mongolia"

મોંગોલિયા-ભારત બૌદ્ધ ધર્મના તાંતણે બંધાયેલા છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના અને તેમના પ્રતિનિધિમંડળનું ભારત આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. છ વર્ષમાં કોઈ મોંગોલિયન રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવે છે. આ મુલાકાત ભારત અને મોંગોલિયાના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 10 વર્ષની ઉજવણીના અવસરે થઈ છે. […]

મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીઃ મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. જ્યાં બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો પછી અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. મોંગોલિયન રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. […]

એશિયન ગેમ્સઃ નેપાળની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, મંગોલિયા સામેની T20માં ફટકાર્યા 314 રન

નવી દિલ્હીઃ નેપાળની ક્રિકેટ ટીમે મંગોલિયાની સામે એશિયન ગેમ્સમાં પોતાની પ્રારંભિક મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યાં છે. નેપાળની ટીમે માત્ર 120 બોલમાં જ 314 રન ફટકાર્યાં હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર કોઈ ટીમે ટી20 મેચમાં 300થી વધારે રનનો સ્ટોર બનાવ્યો હતો. આઈસીસીએ પહેલા જ કહ્યું હતું કે, એશિયાઈ ગેમ્સની મેચને આંતરરાષ્ટ્રીય ટી20માં સમાવેશ થશે. નેપાળની ટીમના બેસ્ટમેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code