મંકીપોક્સના વધતા જોખમને લઈને કેન્દ્ર સતર્ક – સ્થિતિની સમિક્ષા અને નિવારણ માટે ટાસ્ક ફોર્સની રચના
મંકીપોક્સના વધતા જોખમને લઈને કેન્દ્ર સતર્ક સ્થિતિની સમિક્ષા અને નિવારણ માટે ટાસ્ક ફોર્સની રચના દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સને લઈને ચિંતા વધી છે અત્યાર સુધી નોંધાયેલા કેસે દેશમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે.અત્યાર સુધી કુલ 4 સંક્રિમત મળી આવ્યા છે ત્યારે ત્યારે હવે કેન્દ્ર પણ આ વાયરસને લઈને સતર્ક બન્યું એક તરફ જ્યા કોરોનાના કેસો હજી આવી રહ્યા […]