1. Home
  2. Tag "Monkeypox"

દેશમાં મંકીપોક્સનો કહેર – રાજધાની દિલ્હીમાં નોંધાયો બીજો કેસ, 33 વર્ષિય યુવક સંક્રમિત

દિલ્હીમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો નાઈજીરીયાનો વ્યક્તિ મળી આવ્યો સંક્રમિત દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે વધતા જતા કેસોને લઈને કેન્દ્ર પ મસતર્ક બન્યું છે અને ટાસ્ક ફોર્સની રચના કરી છે જો કે આ સ્થિતિ વચ્ચે દિલ્હીમાં બીજો મંકીપોક્સનો કેસ નોંધાયો છે. જાણકારી પ્રમાણે દિલ્હીનો રહેવાસી નાઈઝીરીયન 35 વર્ષના યુવકમાં આ વાયરસની પૃષ્ટિ કરવામાં […]

મંકીપોક્સના વધતા જોખમને લઈને કેન્દ્ર સતર્ક – સ્થિતિની સમિક્ષા અને નિવારણ માટે ટાસ્ક ફોર્સની રચના

મંકીપોક્સના વધતા જોખમને લઈને કેન્દ્ર સતર્ક  સ્થિતિની સમિક્ષા અને નિવારણ માટે ટાસ્ક ફોર્સની રચના દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સને લઈને ચિંતા વધી છે અત્યાર સુધી નોંધાયેલા કેસે દેશમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે.અત્યાર સુધી કુલ 4 સંક્રિમત મળી આવ્યા છે ત્યારે ત્યારે હવે કેન્દ્ર પણ આ વાયરસને લઈને સતર્ક બન્યું એક તરફ જ્યા કોરોનાના કેસો હજી આવી રહ્યા […]

દેશના પ્રથમ મંકીપોક્સ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

દેશના પ્રથમ મંકીપોક્સ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટિવ આજે હોસ્પિટલમાંથી આપવામાં આવશે રજા મંકીપોક્સનો પ્રથમ દર્દી કેરળના કોલ્લમમાં જોવા મળ્યો થીરુવાનાન્થાપુરમ:મંકીપોક્સને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે, હકીકતમાં, દેશનો પ્રથમ મંકીપોક્સ દર્દી ચેપ મુક્ત થઈ ગયો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. માહિતી આપતાં કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે,કેરળમાં સારવાર લઈ રહેલા ભારતનો […]

મંકીપોક્સથી બચવા માટે શું કરવું જોઈએ, જાણી લો

વિશ્વમાં અત્યારે મંકીપોક્સના કેસ જોવા મળી રહ્યા છે. દુનિયામાં અનેક દેશમાં આ કેસ નોંધવામાં આવ્યા છે, આ યાદીમાં ભારત પણ બાકાત નથી. દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો, જેની પુષ્ટિ આરોગ્ય મંત્રાલયે કરી છે. દિલ્હીમાં મંકીપોક્સનો આ પહેલો કેસ હોઈ શકે છે, પરંતુ ભારતમાં અત્યાર સુધીમાં 4 કેસ નોંધાયા છે. અન્ય ત્રણ નોંધાયેલા […]

મંકીપોક્સના જીવતા વાયરસને શોધવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા – હવે ઈલાજ કરવામં અને રસી બનાવી થશે આસાન 

મંકીપોક્સના જીવતા વાયરસને  વૈજ્ઞાનિકોએ શોધ્યો  હવે ઈલાજ કરવામં અને રસી બનાવી થશે આસાન  વૈજ્ઞાનિકોને મંકીપોક્સને લઈને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમે સંક્રમિત દર્દીઓના પરીક્ષણ માટે લેવામાં આવેલા નમૂનાઓમાંથી મંકીપોક્સ વાયરસને જીવતો શોધી કાઢ્યો છે. ઉલ્લેખીનય છે જીવતા વાયરસને બહાર કાઢવાટે વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવવામાં આવી હતી, જે 14 […]

મંકીપોક્સના વધતા કેસોને લઈને કેન્દ્ર સતર્ક – વેક્સિન અને કીટ માટે ટેન્ડર જારી કર્યું

સરકાર મંકીપોક્સને લઈને સતર્ક બની વેક્સિન અવે કીટ માટે ટેન્ડર જારી કર્યું દિલ્હીઃ- દેશમાં એક તરફ કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ મંકીપોક્સના કેસો વધ્યા છે જેને લઈને હવે સરકાર પણ ચિંતીત બની છે, કેન્દ્ર સતર્ક બન્યું છે વધતા કેસ વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી છે.  સરકારે મંકીપોક્સની રસી વિકસાવવા માટે  […]

મંકીપોક્સ થોડા મહિનાઓમાં ચરમસીમાએ પહોંચવાની WHOના વૈજ્ઞાનિકોની ચેતવણી

નવી દિલ્હીઃ મંકીપોક્સ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં દર બે અઠવાડિયે તેના કેસ બમણા થઈ રહ્યા છે. મંકીપોક્સના ફેલાવાને રોકવા માટે રસ્તાઓ બંધ છે. આ રોગ અંગે ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ રોગચાળો ચરમસીમાએ પહોંચવામાં થોડા મહિના લાગી શકે છે. WHO […]

હવે મંકીપોક્સને ઓળવું બનશે સરળ – કોરોનાની જેમ જ RT-PCR ટેસ્ટ કરાશે જેમાં 50 મિનિટમાં મળી જશે પરિણામ

મંકાીપોક્સનો ટેસ્ટ પણ આરટીપીસીઆર થશે 50 મિનિટમાં ટેસ્ટનું રિઝલ્ટ મળશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ છે ત્યા બીજી તરફ મંકિપોક્સના કેસો પમ વધતા જોવા મળી રહ્યો છે કુલ 60 જેટલા કેસોની પૃષ્ટિ કરાી છે ત્યારે કેન્દ્ર પણ ચિંતામાં છે ,મંકીપોક્સને લઈને તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે અને સતર્કતા દાખવવામાં આવી રહી છે જો કે હવે […]

દિલ્હીમાં મંકીપોક્સનો બીજો શંકાસ્પદ કેસ,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું  

દિલ્હીમાં મંકીપોક્સનો બીજો શંકાસ્પદ કેસ આવ્યો સામે ટ્રાવેલ હિસ્ટ્રી સાથે લક્ષણ પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું દિલ્હી:રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે.દર્દીને દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,વ્યક્તિમાં ત્વચા પર ફોલ્લીઓ અને તાવ જેવા વાયરસના લક્ષણો છે.દર્દીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં […]

કોરોનાની વચ્ચે મંકીપોક્સનો વધ્યો ખતરો,મેક્સિકોમાં 60 કેસોની થઇ પુષ્ટિ  

મંકીપોક્સના વધતા જતા કેસો મેક્સિકોમાં 60 કેસોની થઇ પુષ્ટિ    દિલ્હી:કોરોનાના કહેરથી દુનિયા હજુ સુધી બહાર નથી નીકળી શકી, આ વચ્ચે વધુ એક વાયરસ લોકોને ડરાવા લાગ્યો છે.આ નવા વાયરસનું નામ મંકીપોક્સ છે.મેક્સિકોએ મંકીપોક્સના 60 કેસની પુષ્ટિ કરી છે.મેક્સિકોના પ્રિવેન્શન અને હેલ્થ પ્રમોશન માટેના અંડર સેક્રેટરી હ્યુગો લોપેઝ-ગેટેલે મંગળવારે આ માહિતી આપી હતી. લોપેઝ-ગેટેલે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code