ઉત્તરવાહિની પરિક્રમા બાદ નર્મદા નદીમાં સ્નાન પર પ્રતિબંધ મુકાતા સાધુ-સંતો બન્યા નારાજ
રાજપીપળાઃ નર્મદા નદીમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા હોવાથી નર્મદા જિલ્લા મેજિસ્ટેટે પ્રવાસીઓને જળાશયોમાં ન્હાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા સાધુ-સંતો નારાજ થયા છે. પહેલાં ઉત્તરવાહીની પરિક્રમા બંધ કરાવી હતી. હવે નર્મદા સ્નાન પર પ્રતિબંધ મુકાતા સાધુ-સંતોએ વિરોધ કર્યો છે. નર્મદા નદીમાં ડુબી જવાના બનાવો વધી રહ્યા છે. મહિના પહેલા જ પોઇચા ખાતે […]