1. Home
  2. Tag "monsoon tips"

મોનસુનમાં તમારા કપડાની ફેશન બરકાર રાખવા માટે કપડાની દુર્ગંધને આ રીતે કરો દૂર

  સામાન્ય રીતે ચોમાસું આવતાની સાથે જ અનેક સમસ્યાઓ પણ આવે છે,કપડા જલ્દી સુકાતા નથી અને જો સુકાઈ પણ જાય તો તેમાંથી એક અજીબ પ્રકારની વિછળી સ્મેલ આવતી હોય છે,અને જો ઘોયેલા કપડા કબાટમાં મૂકીએ છીઅ અને પછી જ્યારે તે પહેરવા હોય ત્યારે નીકાળતી વખતે પણ કપડામાં ખરાબ સુંગધ આવે છે,તો આવી સ્થિતિમાં ચોમાસામાં કપડાની […]

વરસાદની ઋતુમાં તમારા ખોરાકમાંથી આટલી વસ્તુ કરીદો દૂર, નહી તો આરોગ્ય પર પડશે ખરાબ અસર

વરસાદમાં જંકફૂડ ખાવાનું ટાળો તળેલો પ્રદાર્થ અને વાસી ખોરાક અવોઈડ કરો હવે ચોમાસાની સિઝન શરુ થવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ઘમા રાજ્યોમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે ત્યારે ખાસ કરીને આ સિઝન બીમારી લઈને આવે છે મચ્છરથી થતા રોગો અને ખાસ કરીને ફૂડને કારણે થતા રોગો ચોમાસામાં વધુ થાય છે એટલે સોમાસામાં આપણે […]

ચોમાસામાં તમારા પગની ખાસ આ રીતે રાખો કાળજી, આ ઘરેલું ટિપ્સને ફોલો કરીને પગની સુંદરતા વધારી શકો છો

સોમાસામાં ગરમ પાણીથી પગ ઘોવાનું રાખો પગમાં અઠવાડિયામાં બે વખત મસાજ કરો સોમાસામાં આપણા પગ પાણીમાં વધુ રહેતા હોય છે ઘણી વાર વઘારે પડતા પાણીમાં પગ રહેવાથી પગમાં સળો લાગવાની કે ફોલ્લી થવાની અથવા ચામડીઓ નીકળવાની  ફરિયાદ થતી હોય છે જો કે આવી સ્થિતિમાં તમારે ઘરે રહીને તમારા પગની કાળજી રાખવાની છે,ભલે તમે બહાર પાણીમાં […]

સોમાસામાં પલળ્યા બાદ તમને શરદી રહે છે, તો દરરોજ આટલી ટિપ્સ કરો ફોલો, મળશે રાહત

ચોમાસામાં ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો બહાર પલળીને આવ્યા બાદ ઇકાળાનું સેવન કરો બને ત્યા સુધી લવિંગ મોઠામાં રાખો ભીજાંઈને કપડાને તરત જ બદલી દેવા હવે સોમાસું બેસી ગયું છે એવી સ્થિતિમાં  ઘરથી બહાર નીકળીએ એટલે પલળવાનો ડર રહે છે અને પલળી ગયા બાદ ઘરે આવીને નાક બંધ થવું, શરદી થવી ,ખાસી થવી વગેરે જેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code