1. Home
  2. Tag "monsoon"

દેશમાં આગામી 2 દિવસમાં ચોમાસું આપશે દસ્તક -હવામાન વિભાગે આ રાજ્યો માટે એલર્ટ જારી કર્યું

આગામી 48 કલાકમાં દેશમાં ચોમાસુ આપશે દસ્તક હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે આપ્યું એલર્ટ દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની વચ્ચે વરસાદના છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છએ તો કેટલાક સ્થળોે ઠંડા પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં હવે ઉનાળો કેટલાક રાજ્યમાંથી વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે અને આગામી 48 કલાક એટલે […]

ચોમાસાની મોસમમાં વાહન હંકારતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી, જાણો શું કરવું ?

વરસાદની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામાન્ય છે. આવી સ્થિતિમાં કાર ચલાવતી વખતે ખાસ કાળજી લેવી પડે છે. આ સિઝનમાં કારને નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કેટલીક સાવચેતી રાખવી જરુરી છે. ઇન્ટરનેટની મદદ લો એવા રસ્તેથી જવાનું ટાળો, જ્યાં પાણી ભરાતુ હોય, જ્યાં ઘણું પાણી ભરાયેલું હોય, તો પહેલા આગળના વાહન ચાલકો પાસેથી […]

અમદાવાદ: ચોમાસાની શરૂઆત નથી,પણ સામાન્ય ઝાપટામાં જ શહેરમાં પડ્યો જોરદાર ભૂવો

 અમદાવાદ: અમદાવાદ શહેરમાં હજુ તો ચોમાસાની સંપૂર્ણરીતે શરૂઆત પણ થઈ નથી, તે પહેલા શહેરમાં એક જ ઝાપટામાં કેટલીક સચ્ચાઈ સામે આવી ગઈ છે. વાત એવી છે કે શહેરમાં ફતેહવાડી વિસ્તારમાં ભૂવો પડતા એક દુર્ઘટના સર્જાઈ હતી. RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર અચાનક ભૂવામાં ખાબકી હતી. કાર ભૂવામાં પડવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. જોકે, […]

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી, 15મી જૂનની આસપાસ થશે એન્ટ્રી

ધરતીપુત્રોએ ચોમાસુ ખેતીને લઈને તૈયારીઓ શરૂ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરાશે અમદાવાદઃ ગુજરાતમાં આગામી 15મી જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 96 ટકા જેટલો વરસાદ પડવાની શકયતા છે. રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત […]

આ વર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય – 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસું બેસવાની આગાહી

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી 4 જૂને કેરળમાં પહોંચશે સોમાસું દિલ્હી- હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે જે પ્રમાણે દરવર્ષની સરખામણીમાં આવર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.એટલે કે વર્ષ 2023 દરમિયાનનું આ ચોમાસું આ વર્ષે દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને  જણાવ્યું કે ચોમાસું […]

નૈઋત્યનું ચોમાસું અંદમાન-નિકોબાર ટાપુઓ તરફ વધ્યું, 4 જૂને કેરળમાં ચોમાસુ બેસશે

નવી દિલ્હીઃ નૈઋત્યનું ચોમાસું દક્ષિણપૂર્વ બંગાળનો અખાત, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ અંદમાન સમુદ્ર તરફ તાજેતરમાં આગળ વધ્યું છે અને દેશના કૃષિ અર્થતંત્ર માટે ભારે મહત્વની એવી ચાર માસની ચોમાસાની સીઝનનો તખ્તો રચાઈ ચૂક્યો છે. આગામી તા. 4થી જૂનના રોજ કેરળથી ચોમાસુ ભારતમાં પ્રવેશ કરશે. જ્યારે 15મી જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શકયતા છે. હવામાન […]

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ  અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ ‘‘પ્રિમોનસુન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય […]

અનેક રાજ્યોમાં વરસાદની સંભાવનાઃ- હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

વરસાદ બગાડશે દિવાળીના પ્રવની મજા અનેક રાજ્યોમાં વપસાદની સંભાવના દિલ્હીઃ- ચાલુ વર્ષ દરમિયાન વરસાદનો દોર લાંબો રહ્યો છે દેશમાં હવે દિવાળીના પ્રવને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે,આ પહેલા પણ અનેક રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ પડી ચૂક્યો છે તો પહાડી વિસ્તારો ,દિલ્હી અને ઉત્તરપ્રદેશ જેવા […]

હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું – સવારથી જ અનેક જગ્યાએ વાદળછાયું વાતારણ બન્યું

હવામાન વિભાગે વરસાદને લઈને અનેર રાજ્યમાં ચેતવણ આપી આજે સવારથી ગુજરાતમાં પણ વાદળછાયુ વાતાવરણ બન્યું દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ફરી એક વખત વરસાદનું જોર બનચુ જોવા મળી રહ્યું છે હવામન વિભાગે વરસાદને લઈને કેટલાક રાજ્યોમાં ચેતવણી જારી કરી છે તો આજે વહેલી સવારથી જ ગુજરાત.,ઉત્તપર્દેશ અને દિલ્હીનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે,આવી સ્થિતિમાં અનેક […]

રાજકોટ સહીત સોરાષ્ટ્રભરમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે,ચોમાસું ટૂંક સમયમાં લેશે વિદાય

કાલથી વરસાદનું જોર ઘટી જશે નવરાત્રિમાં ઝાપટાં પડવાની સંભાવના ઓક્ટોબરમાં ચોમાસાની વિદાય શરૂ થશે રાજકોટ:હવામાન વિભાગના જણાવ્યા મુજબ,રાજકોટ સહીત સોરાષ્ટ્રભરમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.અને છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.આ સાથે ઓક્ટોબરમાં ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.સાંજના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો.જેના કારણે રાજકોટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code