1. Home
  2. Tag "monsoon"

ચોમાસામાં ચહેરા પર સ્ટીમ લેવાથી થશે અનેક ફાયદા

ચોમાસા વાતાવરણમાં જોરદાર ફરક આવતો હોય છે. તાપમાનમાં પણ જોરદાર ઘટાડો જોવા મળતો હોય છે આવામાં જો ચહેરાની કાળજી રાખવી હોય તો ચહેરા પર સ્ટીમ લેવી જોઈએ, કારણ કે તેનાથી ચહેરો સ્વસ્થ રહે છે. સ્ટીમ ગળામાં દુખાવો દૂર કરે છે. આનાથી ગળામાં સોજો ઓછો થાય છે, કારણ કે આમ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે. જાણકારી […]

ચોમાસામાં આ પ્રકારે ગાડીનું રાખો ધ્યાન,નહીં તો થઈ શકે છે નુક્સાન

ચોમાસામાં વાહનો બગડવાની સંભાવના સૌથી વધારે હોય છે, કારણ કે રોડ તુટેલા હોય, ખાડામાં ગાડી પછડાય, આગળ ચાલતા વાહનોનો કાદવ પણ ગાડી પણ ઉડતો હોય છે આ ઉપરાંત જે તે જગ્યાએ પાર્ક પણ કરી શકતા નથી, તો આવામાં ચોમાસામાં ગાડીને જ્યાં ત્યાં પાર્ક પણ કરવી જોઈએ નહીં, જ્યાં ત્યાં પાર્ક કરવાથી ગાડીને નુક્સાન પણ થઈ […]

ચોમાસામાં આ જડીબુટ્ટીઓવાળી ચાની ચુસ્કી બનાવશે તમારું સ્વાસ્થ્ય !

ચાથી બનશે સ્વાસ્થ્ય ચોમાસામાં પીવો આ હર્બલ ચા ચુસ્કીથી દૂર થશે રોગો હાલ વરસાદની ઋતુ છે ત્યારે આપણને ગરમાગરમ ચા પીવાનું મન થતું હોય છે.પરંતુ વરસાદની સાથે સતત વધતું તાપમાન પણ પોતાની સાથે શરદી, ખાંસી અને છીંક લાવે છે. તો ચોમાસામાં થતા રોગોથી કેવી રીતે બચી શકાય? તો ચાલો તમને જણાવી દઈએ કે તમારી પોતાની […]

ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓ કયા ફળો ખાઈ શકે છે? જાણો અહીં

આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસની બીમારીથી પરેશાન છે.ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.તેમને ખાંડયુક્ત,મીઠું અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળવા માટે કહેવામાં આવ્યું છે.હવે વરસાદની મોસમ આવી ચૂકી છે. સાથે જ દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક પણ આપી દીધી છે.આવી પરિસ્થિતિઓમાં ડાયાબિટીસના દર્દીઓના મનમાં વારંવાર સવાલ ઉઠે છે કે […]

ચોમાસામાં વાળ ભીના થવાથી થાય છે અનેક સમસ્યા – આ રીતે રાખો વાળની કાળજી

ચોમાસા વાળ ભીના ન થાય તેનુંધ્યાન રાખવું ભીના વાળથી બિમાર થવાની શક્યતા વધે છે નાહ્યા બાદ વાળ કોરા કરવાની આદત રાખો વરસાદમાં બહાર નિકળો ત્યારે વાળને કવર કરો ચોમાસાની ઋતુ દરેકની ગમતી ઋુતુ છે, પરંતુ આ સમય દરમિયાન હવામાં ભેજ અને હાઇડ્રોજનનું પ્રમાણ વધવાના કારણે તમારા વાળની વધારે કાળજી રાખવી પડે છે કારણ કે આ […]

મોન્સૂન ડાયટમાં આ પૌષ્ટિક આહારને કરો સામેલ,અનેક બીમારીથી રહેશો દુર

દરેક લોકો ઋતુ પ્રમાણે જો જમવાનું રાખે અથવા ડાયટ પ્લાનને ફોલો કરે તો મોટાભાગની સમસ્યાઓનો અંત આવી શકે છે. ચોમાસા દરમિયાન ઝાડા, ચેપ, ફ્લૂ અને શરદીનું જોખમ ઘણી વખત નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચોમાસાની સિઝનમાં મોસમી ફળ ખાવા જોઈએ . ખોરાકમાં લીચી, પપૈયા અને નાસપતી વગેરેનો […]

વરસાદની સિઝનમાં ડેન્ગ્યૂ- મેલેરિયા જેવા રોગોથી બટવા માટે આટલું રાખો ધ્યાન

દેશભરની કેટલીક જગ્યાઓમાં વરસાદનું આગમન થી ગયું છે ત્યારે હવે આપણે આપણી હેલ્થની બાબતોનું પણ ઘ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જ્યા વરસાદની સિઝન શરુ થાય છે ત્યારે ઘર અને સોસાયટીની આજૂ બાજૂ ખાલી પડેલી જગ્યામાં પાણીનો ભરાવો થવાના કારણે મચ્છરોનો ઉપદ્ધવ વધી જાય છે.ત્યારે મલેરિયા અને ડેન્ગ્યૂ જેવા રોગો થવાની સંભાવનાઓ પમ વધે છે તો […]

ચોમાસામાં થઈ શકે છે ત્વચાને લગતી સમસ્યાઓ,આ વાતનું રાખો ધ્યાન

તે વાતમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિએ ઋતુને આધારે પોતાના શરીરની કાળજી લેવી જોઈએ, ક્યારેક કોઈને શિયાળામાં ત્વચાને લઈને સમસ્યા થતી હોય છે તે ક્યારેક કોઈને ઉનાળામાં અને કોઈકને ચોમાસામાં. હવે ચોમાસાની ઋતુ આવી રહી છે અને જો કોઈ વ્યક્તિને ચોમાસામાં ત્વચાની સમસ્યા થતી હોય તો તેણે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અવિરત વરસાદને […]

ચોમાસામાં વાળ ખરવાની સંભાવના વધી જાય છે? તો રાખો આ વાતનું ધ્યાન

વાળની કાળજી રાખવી તે દરેક મહિલા માટે સૌથી વધારે મહત્વનું હોય છે. મહિલાઓ પોતાની સુંદરતા, સ્વચ્છતા અને પોતાના વાળને લઈને હંમેશા વધારે કાળજી લેતી હોય છે આવામાં જ્યારે ચોમાસાની વાત આવે તો મહિલાઓ ચોમાસામાં પોતાના વાળનું વધારે ધ્યાન રાખે છે કારણ કે કેટલીક મહિલાઓને ચોમાસામાં વધારે વાળ ખરવાની સમસ્યા હોય છે. કેટલીક સ્ત્રીઓ એવી હોય […]

દિલ્હીમાં ગરમીથી મળી રાહત – ભારે પવન સાથે વરસાદનું આગમન, 5 દિવસ માટે યલો એલર્ટ જારી

દિલ્હીમાં પવન સાથે વરપસાદ 5 દિવસ માટે યલો એલર્ટ અપાયું દિલ્હીઃ- દેશભરમાં હવે ચોમાચાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી બાદ બુધવારે મોડી રાત્રે દિલ્હી-NCRમાં હવામાનમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને હળવા ઝરમર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં  બુધવારે બપોર સુધી ગરમી અને ભેજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code