1. Home
  2. Tag "monsoon"

નર્મદા ડેમમાં સતત નવા પાણીની આવક, જળસપાટી 130 મીટરને પાર પહોંચી

24 કલાકમાં જળસપાટીમાં 16 સેમીનો વધારો ધરોઈ ડેમમાં પણ નવા પાણી સતત આવક અમદાવાદઃ ગુજરાતમાં આજે મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી રાજ્યના જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ છે. હાલ જળાશયોમાં 60 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી […]

ચોમાસામાં બાળકોને કૂલ વાઇબ્સ આપશે આ Umbrellas, માતા-પિતા અહીં જુઓ છત્રીઓનું શ્રેષ્ઠ કલેક્શન

વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ સિઝનમાં વરસાદથી બચવા માટે દરેક વ્યક્તિ છત્રીનો ઉપયોગ કરે છે. પુખ્ત વયના લોકો કોઈપણ પ્રકારની છત્રી લે છે, પરંતુ બાળકો નવી છત્રી ખરીદવાનો આગ્રહ રાખે છે. કાર્ટૂન છત્રીઓ અને રંગબેરંગી છત્રીઓ બાળકો ખૂબ જ પ્રેમથી લે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બાળકોની છત્રીઓનું એક એવું […]

સુરતઃ પંચાયત હસ્તકના 45 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

અમદાવાદઃ સુરત જિલ્લામાં ચોવીસ કલાક દરમિયાન બારડોલી તાલુકામાં 8 ઈચ, મહુવા તાલુકામાં 12 ઈચ પલસાણા તાલુકામાં 6 ઈચ, માંડવીમાં ચાર ઈચ જેટલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપીંગ, અન્ડર પાસમાં પાણી ભરવાને કારણે 45 જેટલા રસ્તાઓને વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પલસાણાના નવ, બારડોલીના 17, મહુવાના 13 અને માંડવી […]

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ સુરતના મહુવામાં 11 ઈંચ પાણી વરસ્યું

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગણતરીના કલાકોમાં જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રિ દરમિયાન સુરતના મહુવામાં સૌથી વધારે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ વાહન વ્યવહારને પણ વ્યાપક અસર થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. […]

પોરબંદરનો ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયાં સાબદા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલમાં અનેક જળાશયો છલકાયાં છે. દરમિયાન પોરબંદરના બે ડેમ ઓવરફ્લો થતા સાવચેતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને પોરબંદર શહેરમાં પીવાનું પાણી પૂરું પડતા ફોદાળા અને ખંભાળા બંને ડેમ […]

ગુજરાતના 58 જળાશયો છલકાયાં, 87 ડેમ હાઈ એલર્ટ પર

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં 58 જેટલા ડેમ છલકાયાં છે. જ્યારે 87 જેટલા ડેમ ઓવરફ્લો થવાની શકયતા હોવાથી હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં છે. તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના કામરેજમાં સૌથી વધારે વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા જેટલો વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં સૌથી વધારે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર […]

ગુજરાતમાં ચાલુ મોસમના સરેરાશ વરસાદ 70 ટકા, સૌથી વધુ કચ્છમાં 130 ટકા વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 5 ઇંચ એટલે કે, 118 મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં 94 મિ.મી અને લોધિકા તાલુકામાં 82 મિ.મી., જામનગરના લાલપુરમાં 84 મિ.મી., અમરેલીના બાબરામાં 83 મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 81 મિ.મી. કચ્છના ગાંધીધામમાં 79 […]

ગુજરાતના 44 જળાશયો છલકાયાં, સરદાર સરોવર ડેમમાં 67 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં સતત વરસાદને પગલે નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં લગભગ 64 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના લગભગ 44 ડેમ ઓવરફ્લો થયા છે. સતત વરસાદને પગલે સૌરાષ્ટ્રના 34 જેટલા જળાશયો છલકાયાં છે. સૌરાષ્ટ્રના ડેમમાં એક જ મહિનામાં જળસંગ્રહમાં વધારો થયો છે. એક મહિનામાં જળસંગ્રહ 19% થી વધીને 73% થયો છે. […]

રાજ્યમાં આગામી 3 દિવસમાં વરસાદની આગાહી, અત્યાર સુધી 65 ટકા થી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઇસ્ટ વેસ્ટ ટ્રફ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય જેના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 65 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.   […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code