1. Home
  2. Tag "moon"

શું ચંદ્ર પર રહી શકાય? વૈજ્ઞાનિકોએ ચંદ્રને લઈને કહી મોટી વાત

ચંદ્ર પર રહી શકાય? વૈજ્ઞાનિકોએ કહી મોટી વાત 1 લાખ વર્ષ સુધી રહી શકાય વૈજ્ઞાનિકો હવે પોતાની શોધખોળ માટે એટલા બધા આગળ નીકળી ગયા છે કે તે માણસોના રહેવા માટે નવા ગ્રહની શોધ કરી રહ્યા છે. મંગળ પર રહેવા માટેના સ્ત્રોતને લઈને પણ શોધખોળ ચાલી રહી છે, આવામાં ચંદ્ર પર રહેવાને લઈને મહત્વની જાણકારી આવી […]

ચંદ્રયાન-2ને મળી સફળતા: ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અને હાઇડ્રોક્સિલ મળ્યા

ઇસરોના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-2ને મોટી સફળતા ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અન હાઇડ્રોક્સિલની જાણકારી પ્રાપ્ત થઇ ચંદ્ર પર હાઇડ્રોક્સિલ અને પણીનું નિર્માણ અંતરિક્ષના અપક્ષયને કારણે થાય છે નવી દિલ્હી: ઇસરોના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મોટી સફળતા સાંપડી છે. હાલમાં ચંદ્રયાન-2 તેના ઓર્બિરટરની મદદથી ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. ચંદ્રમાં હાઇડ્રોક્સિલ અને પાણીમાં મોલેક્યૂલ વિશેની જાણકારી પ્રાપ્ત થઇ છે. […]

વૈજ્ઞાનિકોને મળી સફળતા, બ્રંહ્માડમાં આ ગ્રહના ચંદ્ર પર મળ્યા પાણી હોવાના પુરાવા

ગુરુ ગ્રહના ચંદ્ર પણ પાણી હોવાના મળ્યા પુરાવા વૈજ્ઞાનિકો માટે મોટી સફળતા હવે વૈજ્ઞાનિકો આ મુદ્દે વધારે શોધખોળ કરશે દિલ્લી: બ્રંહ્માડમાં રોજ એટલી બધી પ્રવૃતિઓ થતી હોય છે કે જેનો સચોટ જવાબ તો કોઈ ના આપી શકે. વૈજ્ઞાનિકો દ્વારા બ્રંહ્માડમાં અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે ત્યારે હવે તેમને ગુરુના ચંદ્ર પર પાણી હોવાના પુરાવા […]

ફ્રીમાં કરો ચંદ્રની યાત્રા, જાણો શું છે Dear Moon પ્રોજેક્ટ અને કેવી રીતે કરાવી શકો છો રજીસ્ટ્રેશન

તમે પણ ફ્રીમાં ચંદ્ર યાત્રા કરી શકો છો આ માટે તમારે એક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે શું છે Dear Moon પ્રોજેક્ટ, અહીંયા વાંચો વિગત નવી દિલ્હી: તમે પણ હવે ફ્રીમાં ચંદ્ર યાત્રા કરી શકશો. ચોંકી ગયા ને?, જી હા, આ હકીકત છે. જાપાનની મોટી ફેશન કંપનીના માલિક અને અબજોપતિ યુસાકુ મીજાવાએ લોકોને પોતાની સાથે ચંદ્ર યાત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code