1. Home
  2. Tag "mop"

ખાતરની સંગ્રહખોરી – કાળાબજાર ઉપર એક્શન, ખેડૂતોનાં હિતના રક્ષણ માટે 6900 લાયસન્સ રદ

સરકારે ફોસ્ફેટિક અને પોટાસિક (P&K) ખાતરો માટે ન્યુટ્રિએન્ટ-બેઝ્ડ સબસિડી (NBS) યોજના અમલમાં મૂકવાનું ચાલુ રાખ્યું છે નવી દિલ્હી, 27 માર્ચ, 2026 – ભારત સરકારે ખાતરની સંગ્રહખોરી, ડાયવર્ઝન અને કાળાબજારને રોકવા માટે કડક અમલીકરણના પગલાં હાથ ધર્યા છે. આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા એસ. પટેલે માહિતી આપી હતી કે […]

પાટીદારોના ગઢ ગણાતા ઉનાવામાં હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા હોર્ડિંગ પર કુચડો મરાયો

મહેસાણાઃ જિલ્લામાં હાર્દિક પટેલને ભાજપમાં આપવા પ્રવેશ સામે વિરોધ થઈ રહ્યો છે. અને ભાજપના કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શાહી લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો હતો. પાટીદાર યુવા અગ્રણી ધનજી પાટીદારે હાર્દિક પટેલને આવકારતા પોસ્ટર પર હાર્દિકની તસવીર અને હાર્દિકના નામ પર કાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code