આખો દિવસ AC ચલાવ્યા પછી પણ કાર આપશે વધુ માઇલેજ, આપનાવો આ ટીપ્સ
શિયાળો થોડા દિવસોમાં સમાપ્ત થઈ જશે અને આવી સ્થિતિમાં તમને વાહન ચલાવતી વખતે કારમાં એર કન્ડીશનર (AC) ચલાવવાની જરૂર લાગશે. પરંતુ લોકો એસી ચલાવતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેના કારણે કારનું માઇલેજ ઓછું થાય છે અને એસી સારી ઠંડક આપતું નથી. જો તમે ઉનાળામાં લાંબા સમય સુધી ACનો ઉપયોગ કરવા છતાં તમારી કારનું એન્જિન […]