ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં 100ટકાથી વધુ વરસાદ
ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહ્યું છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 100ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સારા વરસાદને કારણે રાજ્યમાં જળસંગ્રહ માટે પણ ઉત્તમ તક મળી છે. રાજ્યના જળાશયો અને તળાવોમાં નવા […]