ગુજરાતમાં ત્રીજા દિવસે પણ 200થી વધુ કોરોનાના કેસ નોંધાયા, 1261 એક્ટિવ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એત સપ્તાહથી કોરોનાના કેસમાં આંશિક વધારો થઈ રહ્યો છે. સતત 3 દિવસથી રાજ્યમાં 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા છે. જ્યારે 159 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.01 ટકા પર સ્થિર રહ્યો છે. હાલમાં 1261 એક્ટિવ કેસ છે. રાજ્યના આરોગ્ય […]