અમદાવાદમાં ચાઈનિઝ દોરીના વેચાણ સામે પોલીસ ઝૂંબેશ, 300થી વધુ ફરિયાદો નોંધાઈ
અમદાવાદઃ ઉત્તરાણ યાને મરકસંક્રાંતિને હવે બે-ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે પોલીસે જીવલેણ ગણાતી ચાઈનિઝ દોરી સામે ઝૂંબેશ શરૂ કરી છે. અમદાવાદ પોલીસે હાથ ધરેલી ખાસ ડ્રાઇવમાં 10 દિવસમાં 388 એફઆઈઆર નોંધવામાં આવી છે, તેમજ ચાઇનીઝ દોરીની 398 રીલ જપ્ત કરી જાહેરનામાના ભંગ બદલ 30 વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર […]


