હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદી, 50 ટકાથી વધુ કારખાનાને તાળા લાગ્યા
વેકેશન પૂરૂ થયા બાદ પણ મંદીનો દૌર યથાવત રહ્યો પ્રોડક્શનમાં 70 ટકાનો ઘટાડો, રત્ન કલાકારો અન્ય ધંધા તરફ વળ્યા: એસોસિયેશન ‘35 વર્ષથી હીરામાં તેજી-મંદી આવતી રહી છે, પણ આ વખતે સ્થિતિ કફોડી સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીની મોકાણ ચાલી રહી છે. તેજી આવશે એની રાહમાં કંટાળીને ઘણાબધા રત્નકલાકારો હવે અન્ય ધંધા તરફ વળી […]