વધારે ચા પીવાની આદત બની શકે છે ખતરનાક
મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ પડે છે તેમજ અનેકવાર તેઓ દિવસમાં અનેકવાર ચા પીવે છે. પરંતુ વધુ પડતી ચા પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં કેફીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. વધુ પડતી ચા પીવાથી શરીરમાં આયર્નની ઉણપ અને ડિહાઇડ્રેશન થાય છે. શરીરમાં કેફીનનું પ્રમાણ વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ […]