અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ત્રાસ દૂર કરવા AMC 20 કરોડનો ખર્ચ કરશે
મચ્છરોના નાશ માટે ફોગિંગ અને ઇન્ડોર સ્પ્રે કરવા એજન્સીઓને કામગીરી સોંપાઈ, AMCની હેલ્થ કમિટીએ આપ્યો કોન્ટ્રાક્ટ, ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારી રખાશે અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકરતો હોય છેય ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચોમાસા દરમિયાન મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે આગોતરૂ આયોજન કર્યું […]