રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો વધ્યો – ગાંઘીનગર બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાયો આવનારા 2 દિવસમાં સખ્ત ગરમીની આગાહી અમદાવાદ – સમગ્ર દેશમાં શિયાળો પૂર્ણ થતાની સાથે જ ગરમીએ માજા મૂકી છે, રાજ્યમાં ગરનીમો પ્રકોપ વધી રહ્યો છે, આ સાથે જ આવનારા બે દિવસ દરમિયાન ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે, સાથે જ રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે. રાજ્યના શહેરોમાં […]