સુરતમાં અલથાણા વિસ્તારમાં 13મા માળેથી માતા-બે વર્ષનો પૂત્ર ભેદી રીતે પટકાતા બન્નેના મોત
અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સમાં બન્યો બનાવ, માતાએ બે વર્ષના દીકરા સાથે આપઘાત કર્યો કે અકસ્માત, પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સમાં રહેતા અને લૂમ્સના કારખાનેદાર સાથે સંકળાયેલા પટેલ પરિવારના માતા અને બે વર્ષીય પુત્રનું બિલ્ડીંગના 13માં માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પુત્રના […]