મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો કર્યો વધારો,આવતીકાલથી લાગુ થશે
દિલ્હી:સામાન્ય લોકો પર ફરી એકવાર મોંધવારીનો માર પડ્યો છે.મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.મંગળવારથી મધર ડેરીનું દૂધ 2 રૂપિયા મોંઘુ થશે.મધર ડેરીએ કહ્યું છે કે ગાયના દૂધ અને ટોકનાઇઝ્ડ દૂધના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નેશનલ કેપિટલ રિજન (NCR)માં ગ્રાહકોને મોટો ફટકો આપતા મધર ડેરીએ ફુલ ક્રીમ, ટોન્ડ અને ડબલ ટોન્ડ […]