લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ફરી ચર્ચા કરશે
નવી દિલ્હી, 11 માર્ચ 2026: લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ થશે. કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગઈકાલે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે બિરલાએ વિપક્ષના નેતા અને અન્ય વિપક્ષી નેતાઓને ગૃહમાં પોતાના વિચારો વ્યક્ત કરતા અટકાવ્યા હતા અને વિપક્ષી મહિલા સાંસદો પર પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. […]


