સારા અલી ખાને IFFI 2023માં ‘એ વતન મેરે વતન’નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું
મુંબઈ: સારા અલી ખાને IFFI 2023માં ‘એ વતન મેરે વતન’નું નવું મોશન પોસ્ટર શેર કર્યું છે. ફેમસ ફિલ્મમેકર કરણ જોહર પણ સારા અલી ખાન સાથે સ્ટેજ પર જોવા મળ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં સારા અલી ખાને ભારતના 74મા ગણતંત્ર દિવસની ઉજવણી પર ફિલ્મ ‘એ વતન મેરે વતન’નો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો.’એ વતન મેરે વતન’ […]