રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ દ્વારા MSME ક્રેડિટ સુવિધા કાર્યક્રમ હેઠળ વિવિધ ખાનગી ક્ષેત્રની બેંકો સાથે સમજૂતી કરાર
નવી દિલ્હીઃ MSMEs ને ધિરાણની ઉપલબ્ધતા, સુલભતા અને પોષણક્ષમતાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય તરફ, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ (NSIC) એ તેના MSME ક્રેડિટ સુવિધા કાર્યક્રમ હેઠળ એક્સિસ બેંક, ધનલક્ષ્મી બેંક, કર્ણાટક બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક જેવી વિવિધ ખાનગી ક્ષેત્રની બેંકો સાથે સમજૂતી કરાર (MOU) કર્યા હતા. આ પ્રસંગે MSME ના કેન્દ્રીય મંત્રી જીતન […]