વડોદરા શહેર પોલીસ અને MS યુનિવર્સિટી વચ્ચે શિક્ષણને લઈ કરાયા MOU
વિદ્યાર્થીઓ સાયબર એક્સપર્ટ બને તે માટેનો પ્રયાસ, સાયબર કોર્ડિનેશન-નોલેજ શેરિંગને લઇને MOU વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ સામે લડત અંગે માર્ગદર્શન અપાશે વડોદરાઃ શહેરની એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાયબર એક્સપર્ટ બને તે માટે યુનિવર્સિટીએ શહેર પોલીસ સાથે MOU કર્યા છે. યુનિવર્સિટીના BBA બિલ્ડીંગ ખાતે આવેલા દીપ ઓડિટોરીયમ ખાતે શહેર પોલીસ અને એમ.એસ. યુનિવર્સિટી વચ્ચે સાયબર કોર્ડિનેશન અને નોલેજ […]