1. Home
  2. Tag "MOU"

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે SoI પર હસ્તાક્ષર થયા

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ-ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા હસ્તાક્ષર ગુજરાત યુનિવર્સિટી અને SoI વચ્ચે SoI પર થયા હસ્તાક્ષર શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ: કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહિત કરવા અને વિકાસને અનુલક્ષીને નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સ્ટેટમેન્ટ ઑફ ઇન્ટેન્ટ (SoI) પર […]

ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે MOU થતા ઉદ્યોગો માટે ઈ-કોમર્સ એક્સપોર્ટના દ્વાર ખૂલશે

ગાંધીનગરઃ રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. ગાંધીનગરમાં આજે […]

ગુજરાતમાં ખાનગી કંપનીઓ સાથે MOU કરીને સિવિલ એવિયેશનની સ્કુલો શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ સિવિલ એવિયેશનની સ્કૂલો શરૂ થાય તે માટે રાજ્ય સરકારે ફરીથી પ્રયાસ શરૂ કર્યા છે. અગાઉની વાયબ્રન્ટ સમિટમાં આ સેકટરમાં થયેલા એમઓયુમાંથી ખસી ગયેલી કંપનીઓનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે, એ ઉપરાંત સ્કૂલ સ્થાપવા માગતી નવી કંપનીઓ કે સંસ્થાઓને પણ આમંત્રણ આપવાનું પણ કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં […]

બીએસએફ શહીદોના પરિવારને 4 હજાર વર્ગ ફૂટના મકાન બનાવવા માટે મળશે મફ્ત સિમેન્ટ- કંપની અને ફોર્સ વચ્ચે એમઓયુ પર થયા હસ્તાક્ષર

બીએસએફ શહીદોના પર્વારજનોને મકાન બનાવવા માટે  સિમેન્ટ 4 હજાર વર્ગ ફૂટ પર આ સુવિધા મળશે શ્રી સિમેન્ટ સાથે બીએફએ કર્યા એમઓયુ પર હસ્તાક્ષર દિલ્હીઃ-  ‘બોર્ડર સિક્યુરિટી ફોર્સ’ દેશ માટે બલિદાન આપનારા જવાનોના આશ્રિતોને મદદ કરવા માટે દેશની સરકાર અથાગ બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. હવે આ ફોર્સે શ્રી સિમેન્ટ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મદદથી એક વર્ષમાં 1.83 લાખ રોજગારી ઉભી થઈ

અમદાવાદઃ ગુજરાતમાં મૂડીરોકાણ માટે દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ એકમો સ્થાપવા માટે સરકાર સાથે એમઓયુ કરવામાં આવે છે. 2019માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં કુલ 20,90,339 સૂચિત રોજગારી ઊભી થવાનો અંદાજ હતો. તે પૈકી 31મી ડિસેમ્બર 2020 સુધીમાં 11596 પ્રોજેક્ટસમાં 1,83,487 રોજગારી ઊભી થઇ છે. ગુજરાત […]

વડોદરા-વાપી વચ્ચે બુલેટ ટ્રેનને લઇને જાપાનની કંપની સાથે MoU પર હસ્તાક્ષર થયા

NHRCL અને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે MoU પર હસ્તાક્ષર વડોદરાથી વાપી વચ્ચેના બૂલેટ ટ્રેનના રૂટની ડિઝાઇન આ કંપની તૈયાર કરશે આ MoUથી ભારત-જાપાન વચ્ચેનો સહયોગ વધુ મજબૂત બનશે નવી દિલ્હી: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેમજ જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે MoU પર હસ્તાક્ષર થયા છે. વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code