એક્ટ્રેસ મોની રોય એ સૂરજ નામ્બિયાર સાથે લીધા સાતફેરા- સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
મોની રોય મિસેજ નામ્બિયાર બની આજ રોજ ગોવા ખાતે કર્યા લગ્ન સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ મોની રોયના લગ્નની ચર્ચાઓ જોરમાં ચાલી રહી છે, ત્યારે હવે ફાઈનલી મોની રોયે સુજર નામ્બિયાર સાથે પ્રભુતામાં પગલા માંડ્યા છે, આ કપલના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મૌની […]