1. Home
  2. Tag "mouth"

મા કાલીની જીભ મોં માંથી કેમ બહાર છે? ચાલો જાણીએ આ પાછળનું કારણ

આજે શારદીય નવરાત્રીનો સાતમો દિવસ છે. આજે કાલરાત્રી દેવીની પૂજા કરવાની પરંપરા છે. માતાના ભક્તો તેમની મા કાલી સ્વરૂપે પૂજા કરે છે. માતા કાલીના કારણે મોટા મોટા રાક્ષસો પણ ધ્રૂજતા હતા. માતાના આ અવતારનો હેતુ બ્રહ્માંડ પર રાક્ષસોના વધતા જતા અત્યાચારોને સમાપ્ત કરવાનો હતો. એવું માનવામાં આવે છે કે કોઈપણ ભક્ત સાચા હૃદયથી દેવી કાલીની […]

આ કારણોથી મોઢામાં આવે છે કડવો સ્વાદ,જાણો કેવી રીતે અટકાવી શકાય?

ક્યારેક અચાનક મોંનો સ્વાદ બગડવા લાગે છે. તેનાથી રાહત મેળવવા માટે દરેક વ્યક્તિ મીઠું, નમકીન અને અનેક પ્રકારના ખાટા પદાર્થોનું સેવન કરે છે.મોઢામાં કડવો સ્વાદ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ કેટલીકવાર તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે.આ સમસ્યા મુખ્યત્વે ખોરાક પ્રત્યેની પ્રતિક્રિયાને કારણે થઈ શકે છે.પરંતુ જો મોઢાનો સ્વાદ વારંવાર કડવો થતો હોય તો […]

આ 5 કારણોથી બાળકોના મોઢામાંથી આવે છે દુર્ગંધ,જાણો તેનાથી બચવાના ઉપાય

બાળકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે એટલા સભાન નથી.આવી સ્થિતિમાં તેમના પ્રત્યે માતા-પિતાની જવાબદારી પણ વધી જાય છે.સવારે ઉઠ્યા પછી મોઢામાં દુર્ગંધ આવવી સામાન્ય બાબત છે કારણ કે આ સમસ્યા આખી રાત મોંમાં રહેતા બેક્ટેરિયાની પ્રતિક્રિયાને કારણે થાય છે.બ્રશ કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે, પરંતુ ઘણી વખત બ્રશ કર્યા પછી પણ મોઢાની દુર્ગંધ આવતી જ […]

મોઢામાં કઈક આવું થઈ રહ્યું છે તો ધ્યાન દોરજો,હોઈ શકે કોરોનાનું લક્ષણ

હવે તો કોરોનાથી દેશને તથા દુનિયાને રાહત થઈ છે પરંતુ તેને લઈને બેદરકારી રાખવી તે હજુ પણ ભારે પડી શકે છે. ચીનમાં આજે પણ કેટલાક લોકો લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે અને તેનું કારણ એ છે કે કોરોનાવાયરસ કેસ, હજુ પણ કોરોનાવાયરસના નવા પ્રકાર જોવા મળી રહ્યા છે ત્યારે જો તમારા મોઢામાં પણ આ પ્રકારની સમસ્યા […]

આપણાં મોઢામાં રોજ એક લિટર લાળ બને છે,જાણો પોતાના શરીર વિશે અન્ય રોચક વાતો

ભગવાન દ્વારા આપણા શરીરની રચના એવી રીતે કરવામાં આવી છે કે સામાન્ય વ્યક્તિતો તેના વિશે બે ટકા પણ જાણતો નથી, એવું કહી શકાય, વૈજ્ઞાનિકો અને સંશોધકોને આ બાબતે વધારે જાણ હોઈ શકે છે કે શરીરમાં શું શું ઘટનાઓ બને છે અને કેવી રીતે બને છે પરંતુ આજે સામાન્ય લોકોએ પણ તેને જાણવી જોઈએ. જાણકારી અનુસાર […]

ખાટો ઓડકાર આવ્યા પછી મોઢામાં સ્વાદ બગડી જાય છે? તો આ સમસ્યાને કરો દૂર

જમ્યા બાદ ખાટો ઓડકાર આવે છે અને મોઢાનો સ્વાદ બગડી પણ જાય છે તો આ સમસ્યાને કરો દૂર આપણા દેશમાં ઘણા લોકોને એવું હોય છે કે જમ્યા પછી ઓડકાર આવે પછી જ તેમને રાહત થતી હોય છે,જમ્યા પછી ઓડકાર આવે એટલે એવું કહેવાય કે વ્યક્તિએ બરાબર જમી લીધુ.આવામાં કેટલાક લોકોને એવી પણ સમસ્યા હોય છે […]

જો મોઢામાં પેઢા કાળા પડી ગયા છે તો ચિંતા ન કરો,અપનાવો આ ટ્રીક

મોઢામાં પેઢા કાળા પડી ગયા છે? તો ચિંતા ન કરો અપનાવો આ ટ્રીક દાંત સ્વસ્થ તો શરીર સ્વસ્થ એવી વાત મેડિકલ એક્સપર્ટ દ્વારા કહેવામાં આવતી હોય છે આવામાં કેટલાક લોકોને પેઢાની સમસ્યા હોય છે. આ લોકોના પેઢા ડાર્ક થઈ ગયા હોય છે અને તેના કારણે તેમની પર્સનાલીટીને પણ અસર થતી હોય છે. આ લોકોએ પેઢાની […]

સોનાની દાણચોરી માટે તસ્કરે અપનાવી નવી તરકીબઃ મોઢામાં છુપાવ્યું લાખોનું સોનુ

મુંબઈઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે દેશમાં ફરીથી હવાઈ સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ દાણચોરો પણ તસ્કરી માટે સક્રીય થયા હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન કર્ણાટકના બેંગ્લોર એરપોર્ટ ઉપર દુબઈથી ફ્લાઈટમાં આવેલા એક દાણચોરને સોના સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ દાણચોરે કસ્ટમના અધિકારીઓને ચકમો આપવા માટે સોનાને મોઢાની અંદર છુપાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code