માઉથવોશનો વધારે ઉપયોગ કરવો આરોગ્ય માટે બની શકે છે હાનિકારક
અમુક પ્રકારના માઉથવોશનો ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધે છે. તેમ બ્રિટેનના જાણીતા સર્જને જણાવ્યું હતું. જેથી તેમણે આ ખાસ પ્રકારના માઉથવોશથી દૂર રહેલા લોકોને અપીલ કરી છે. માઉથવોશના ઉપયોગથી કેન્સરનું જોખમ વધે છે તેવા કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી. પરંતુ કેટલાક સંશોધનો દર્શાવે છે કે તે ચોક્કસપણે કેન્સરનું જોખમ વધારી શકે છે. એવું કહેવાય છે […]