ભાવનગરને દિલ્હીની ડાયરેક્ટ ટ્રેનની સુવિધા આપવા સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ
ભાવનગર, 16 જાન્યુઆરી 2026: કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેન શરૂ કરવાની માગ કરી છે. હાલ ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી (દિલ્હી)ની ટ્રાયલ ઓન ડીમાન્ડ ટ્રેન શરુ કરેલી તે પણ કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી છે. માટે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેન શરુ થાય તે […]


